Book Details
Author | Rajmohan Gandhi |
Co-author | Ashok Meghani |
Publication | Navajivan Trust |
Language | Gujarati |
Category | Biography |
Pages | 272 |
Dimension | 23.5 x 18 x 2.5 cm |
Weight | 350 gm |
ISBN | 9789393477347 |
About Book | થોડાં વર્ષો પહેલા દરબાર ગોપાળદાસના સહુથી નાના પુત્ર બારીન્દ્ર દેસાઈ સાથે થયેલી વાતો પરથી સમજાયું કે ગોપાળદાસ મને જે છાપ હતી તેના કરતાં પણ વધારે અસામાન્ય માણસ હતા. સવાલ થયો કે હું આજ સુધી એમના નામથી વિશેષ કેમ કાંઈ જ જાણતો નહોતો? ભારત એમના જીવનની અસાધારણ ઘટનાઓ અને એમના અદ્ભૂત પ્રદાન વિષે અજ્ઞાત કેમ છે? આ વિચારોએ મને એ જીવનનો અભ્યાસ કરવા અને એ વિષે લખવા પ્રેરિત કર્યો. આજે કોઈ સત્તાશાળી રાજકારણીઓનાં વર્તન અને કામથી આપણને અસંતોષ હોય, ત્યારે નબળાને પક્ષે ઢળતું ગોપાળદાસનું ચોખ્ખું અને વિશાળ હૃદય, અને એમની નિષ્કપટ વાણીને યાદ કરતાં આપણું મન થોડું તો સુખ જરૂર અનુભવે! |