Book Details
Author | Dr. Hansaji Yogendra |
Co-author | Keyur N Kotak |
Publication | Kalpavriksha Publication |
Language | Gujarati |
Edition | First |
Category | Self-Help |
Pages | 278 |
Dimension | 21.5 x 14 x 1.5 cm |
Weight | 315 gm |
ISBN | 9788197157462 |
About Book | શું તમને એવું લાગે છે કે તમારાં જીવન પર તમારું નિયંત્રણ રહ્યું નથી? તમારું સ્વાસ્થ્ય, તમારું મન અને તમારી મહત્ત્વાકાંક્ષાઓ ..... કશું તમારી યોજનાઓ મુજબ આગળ વધતું નથી? શું તમે એવું અનુભવી રહ્યાં છો કે તમારા સંબંધો પર કોઈ અદ્રશ્ય શક્તિ હાવી છે? શું તમે ઇચ્છો છો કો થોડો સમય થંભીને એવી રીતે નવેસરથી શરૂઆત કરવામાં આવે જેથી બધું તમારી મરજી મુજબ થવાં લાગે? તો આ પુસ્તક તમારા માટે અતિ ઉપયોગી છે. 7 સૂત્ર તન અને મનને રીસેટ કરો, શ્રેષ્ઠ અને સંતુલિત જીવન જીવો એક સરળ છતાં પ્રેક્ટિકલ ગાઈડ છે. આ પુસ્તકનો અભ્યાસ કરવો જરૂરી છે, કારણ કે તમે તમારાં જીવન પર ગુમાવેલું નિયંત્રણ પરત મેળવી શકો. આ પુસ્તક લખ્યું છે - યોગ સંસ્થાનનાં બહુપ્રશંસનીય અને આદરણીય ડૉક્ટર હંસાજી યોગેન્દ્રએ. તેઓ આ ગાઈડને જીવનનાં તમામ પાસાંઓ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનાં મહત્ત્વને તબક્કાવાર રીતે જણાવે છે. તો રાહ કોની જુઓ છો, અત્યારે તમારાં જીવનને રીસેટ કરવા માટે બટન દબાવો! |