Book Details
Author | S S Rahi |
Co-author | - |
Publication | R R Sheth @ co. |
Language | Gujarati |
Category | Poetry |
Pages | 264 |
Dimension | 18 x 12 x 0.1 cm |
Weight | 206 gm |
ISBN | 9789351221289 |
About Book | હૃદયના તારને ઝણઝણાવી દે તેનું નામ શેર. ગઝલ શબ્દ સાથે શેર-શાયરી જેવો શબ્દ પણ હવે પ્રચલિત થયો છે. શેરનો પારિભાષિક અર્થ કવિતા થાય છે. જ્યારે તેનો સંકુચિત અર્થ થાય છે બે પંક્તિની એક કડી. ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર એકમ છે. શેરમાં દરેક શબ્દ વચ્ચેનું મૌન પણ સમજવાનું હોય છે. વાંચતાં શીખવાનું હોય છે. શેર બને છે બે મિસરાઓથી. મિસરાનો અર્થ થાય છે કમાડ. આ સંપાદનમાં આશરે 325 જેટલા શાયરોના 1200 જેટલા શેર સંકલિત કર્યા છે. આ સંપાદન છેલ્લા 125 વર્ષના ગુજરાતી શેરોનો હિસાબ-ઇતિહાસ આપી દે છે. |