photo
photo
photo

જંગલ લેબોરેટરી - સ્વસ્થ રહો, મસ્ત રહો (Paper Back)




₹280 ₹350 20% off


In Stock






Book Details

Author Dr. Deepak Acharya
Co-author Keyur N Kotak
Publication Kalpavriksha Publication
Language Gujarati
Edition First
Category Travel
Pages 272
Dimension 21.5 x 14 x 1.5 cm
Weight 315 gm
ISBN 9788197157493
About Book આ પુસ્તકમાંથી તમને આદિવાસી ભાઈ-બહેનોનું જીવન અને રોજિંદી જીવનશૈલી જાણવા મળશે, જે ફક્ત પ્રકૃતિ અને હર્બલ ચિકિત્સાને આધારે નિરોગી જીવન જીવે છે. આ પુસ્તક સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટે પરંપરાગત હર્બલ જ્ઞાની અમૂલ્ય જાણકારી આપે છે. પુસ્તકમાં લેખકે છોડ અને વૃક્ષનાં ચમત્કારિક જીવન વિશે તમે અપરિચિત છો એવી જાણકારી આપી છે, જેમ જંગલોમાં વૃક્ષો વચ્ચે એકબીજાને સંકેતો આપીને જોખમથી સાવધાન કરે છે, લીમડો પોતાનું રક્ષણ કેવી રીતે કરે છે. આ પુસ્તકમાં વિવિધ વનસ્પતિઓના ઔષધીય ગુણોની વિસ્તારપૂર્વક માહિતી આપી છે. આ પુસ્તકમાં પાતાલકોટ નામની મધ્યપ્રદેશની ઘાટીમાં રહેતા લોકોના અનેરાં જીવન વિશે જાણકારી મળે છે. સાથે સાથે તમને આદિવાસીઓના હવામાનની આગાહી કરવાની રીતો જાણવા મળે છે. વિવિધ ફળફળાદિ અને શાકભાજીં બીજછાલના ગુણોની જાણકારી મળે છે. વળી ડાયાબીટિસ, મેદસ્વીપણું, બ્લડપ્રેશર, સાંધાનો દુઃખાવો, પથરી, સાઇટિકા, માઇગ્રેન, અલ્સર વગેરે રોગોને તમે કઈ કઈ ઔષધિઓથી નિયંત્રણમાં રાખી શકશો એની અમૂલ્ય જાણકારી મળે છે. માથાં પર ટાલ ન પડે એ માટે શેનું સેવન કરવું જોઈએ એ વિશે પણ તમને જાણવા મળશે. લેખક વિશેઃ ડૉ. દીપક આચાર્ય અમદાવાદમાં રહેતાં હતાં. તેઓ ગુજરાતનાં ભૂતપૂર્વ આરોગ્ય સચિવ એસ કે નંદાના અંગત મિત્ર અને શિષ્ય સમાન હતાં. તેમણે 25 વર્ષ હિંદુસ્તાનનાં વિવિધ આદિવાસી વિસ્તારોમાં ફરીને આ જાણકારીઓ મેળવી છે અને તેનો અમૂલ્ય ખજાનો આ પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કર્યો છે. અમેરિકાનાં અખબારોએ તેમનું સન્માન પણ કર્યું હતું.

Ratings & Reviews