Book Details
Author | Rajesh Vyas Miskin |
Co-author | S S Rahi |
Publication | R R Sheth @ co. |
Language | Gujarati |
Category | Poetry |
Pages | 384 |
Dimension | 18 x 12 x 2.25 cm |
Weight | 250 gm |
ISBN | 9789389858013 |
About Book | આજે ગુજરાતી ગઝલ ભારતની તમામ ભાષાઓમાં લખાતી ગઝલો કરતાં મુઠ્ઠી ઊંચેરી છે એમ કહી શકાય તેમ છે. ઉર્દૂ ગઝલકારો પણ આજે ગુજરાતી ગઝલને આદરપૂર્વક જોતા થયા છે. ગુજરાતી ગઝલના આ સંપાદનમાંથી પસાર થતાં આપણને લાગશે કે ગુજરાતી ગઝલે સંખ્યા અને ગુણવત્તા એમ બંને દ્રષ્ટિએ ગજું કાઢ્યું છે. જાગૃત ગઝલકારોની પાણીદાર ગઝલોનું ભાવિવિશ્વ એટલે આ અમર ગઝલો. લીટી એકાદ નીરખી 'ઘાયલ' હલબલી જાય આદમી તે ગઝલ - અમૃત 'ઘાયલ' |