photo
photo

ઉતાવળે સર્જાયેલું સાહિત્ય




₹314 ₹349 10% off


In Stock






Book Details

Author લલિત ખંભાયતા
Publication Navbharat Sahitya Mandir
Language Gujarati
Edition First
Category Non-Fiction
Pages 168
Dimension 21.5 x 14 x 1.5
Weight 200 gm
ISBN 978-93-6657-459-2
About Book અકાદમીના યુવા ગૌરવ પુરસ્કારવિજેતા લેખક-પત્રકાર લલિત ખંભાયતાએ આ પુસ્તકમાં કુલ 23 વિષયોને સ્પર્શ્યાં છે. પુસ્તકમાં -

ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક એક અંગ્રેજે લખ્યું હતું. એ પુસ્તક પ્રગટ થયું એને આજે સવા બે સદી થવા આવી છે.

ગુજરાતી ભાષાનો પ્રથમ કોષ તૈયાર કરતી વખતે નર્મદને સવા દાયકો લાગ્યો હતો અને એ પછીય છાપનાર તો મળતા જ ન હતો.

ગુજરાતના પ્રથમ ગ્રંથાલયની આજે હાલત કેવી છે? 

28 વર્ષના એકાંતવાસે જગતને કયુ સર્વોત્તમ વાચન આપ્યું?

ગુજરાતી ભાષાના જીવંત જ્ઞાનકોષ વિજયગુપ્ત મૌર્યનો સંઘર્ષ કેવો હતો? 

બસ્સો વર્ષમાં ગુજરાતી પત્રકારત્વ કેવી રીતે બદલાયું?

આ તમામ પ્રશ્રોનો જવાબ તમને મળશે. આ પુસ્તકમાં પ્રકાશિત તમામ લેખો ગુજરાતના પ્રસિદ્ધ દૈનિક અખબાર 'દિવ્ય ભાસ્કર'ની રવિવારની પૂર્તિમાં પ્રકાશિત થયાં હતાં. આ લેખોની સૌથી મોટી ખાસિયત એ છે કે તે 'ઉતાવળે સર્જાયેલું સાહિત્ય' હોવા છતાં લાંબા ગાળા સુધી સંગ્રહ કરવા જેવું અને અવારનવાર પુનરાવર્તન કરવા જેવું છે. હકીકતમાં અખબારમાં લેખોમાં આ પ્રકારનું ઊંડાણ ભાગ્યે જ કોઈ કટારલેખકમાં જોવા મળે છે. લલિત ખંભાયત સંશોધન કરીને નવી નવી જાણકારીઓ રજૂ કરવાને જહેમત ઉઠાવે છે તે ખરેખર સલામ કરવા જેવી બાબત છે. 

Ratings & Reviews