Book Details
Author | Cyrus Gonda |
Co-author | Keyur N Kotak |
Publication | Kalpavriksha Publication |
Language | Gujarati |
Edition | First |
Category | Leadership |
Pages | 616 |
Dimension | 21.5 x 14 x 3 cm |
Weight | 600 gm |
ISBN | 9788197157417 |
About Book | ભારતના અત્યાર સુધીના સૌથી પ્રિય, પ્રશંસનીય અને વિશ્વસનિય કૉર્પોરેટ લીડરના જીવનનાં 53 આશ્ચર્યકારક અને લાભદાયક નેતૃત્વનાં ગુણો શીખો. જ્યારે જેઆરડીએ તાતા ગ્રૂપની કમાન સંભાળી હતી, ત્યારે તાતા ગ્રૂપમાં 14 કંપનીઓ સામેલ હતી. તેનો સંયુક્ત વ્યવસાય 17 કરોડ રૂપિયા હતો. જ્યારે તેઓ નિવૃત્ત થયાં, ત્યારે તાતા ગ્રૂપમાં 95 કંપનીઓ હતી, જેનું ટર્નઓવર 10,000 કરોડ રૂપિયાથી વધારે હતું. તેમણે 78 વર્ષની વયે હૃદયરોગનો હુમલો આવ્યા પછી પોતાની પહેલી ઉડાનની 50મી વર્ષગાંઠ પર કરાંચીથી મુંબઈ સુધી એકલા ઉડાન ભરીને એર ઇન્ડિયાના કર્મચારીઓને પ્રેરિત કર્યા હતા. એવું કહેવાય છે કે, 1960ના દાયકામાં ભારત દેવામાં ડૂબી ગયું હતું એ સમયે વિશ્વ બેંકે જેઆરડી તાતા રાષ્ટ્ર તરફથી બાયંધરી આપે તો લોન આપશે એવી શરત કરી હતી. |