Book Details
Author | kirit G Patel |
Publication | Writehood |
Language | Gujarati |
Edition | First |
Category | Fiction |
Pages | 244 |
Dimension | 14 x 21.5 x 1.5 cm |
Weight | 250 gm |
About Book | 14 વર્ષના ચાર મહારથીઓની રોમાંચક સફર ચાર રૂમમેટ્સ કમ ઇડિયટ્સ દિલો, વિક્કી, ચંપક અને ટેક્સી નવમાં ધોરણમાં ભણે છે, પરંતુ એમના કરતૂતો ઈન્ટેલિજન્ટે કરતા પણ સવાયા છે, "કાબેલિયત તો અવ્વલ આને કી હૈ, લેકિન સાલોં કા ઇરાદા કહાં હૈ....?" એમને મોટા ઑફિસર્સ બનાવવાના સ્વપ્ન જોનાર ગરીબ માં-બાપ કદાચ એ સપના નહીં જોઈ શકે તો... એ અભણને કયાં ખબર છે અહીં નોટબુકોની નહીં પણ નોટોની જરૂર છે... એ વ્યથામાંથી શરૂ થઈ ગુન્હાઓની રફ્તાર ચોરી...કિડનૈપ...જેલ...એને એ વિદ્રોહ માટે જાગેલી એમની ઈન્ટેલિજન્સી એમના ઇડિયટપણાને વધારે સાર્થક તો ત્યારે બનાવે છે જ્યારે એ ચારેય મલ્ટિનેશનલ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર્સ બની એમના સપના પૂર્ણ કરે છે. જૂનાગઢ શહેરમાં આકાર લેતી આ વાર્તા સમાજના દરેક વર્ગને સ્પર્શે છે. બદલાતા જૂુના વિચારો અને સ્થિતિને લેખકે સમય સાથે અપડેટ કર્યા છે તે ઉલ્લેખનીય છે. પુસ્તકના પ્રારંભથી લઈને અંત સુધી વાચક બિલકુલ ભ્રમિત થયા વિના સતત જકડાયેલા જ રહે છે...એવી બદલાતા નવા સમયની, નવા સ્વરૂપની નવલકથામાં આપનું હાર્દિક સ્વાગત છે... ઋષિ પંડયા |