photo
photo

ઈલોન મસ્ક (Paper Back)




₹383 ₹425 10% off


In Stock






Book Details

Author Ashlee Vance
Co-author Dilip Gohil
Publication R R Sheth @ co.
Language Gujarati
Edition Fifth
Category Business
Pages 344
Dimension 22 x 28 x 2 cm
Weight 320 gm
ISBN 9789351228585
About Book મહાત્મા ગાંધી હોય કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન, લિયૉનાર્ડો દ વિન્ચી હોય કે સ્ટીવ જૉબ્સ - દરેક લોકો પોતાના ક્રાંતિકારી વિચારો દ્વારા દુનિયામાં આમૂલ પરિવર્તનો લાવી શક્યા છે. ઈલોન મસ્ક એટલે માનવજાતના Fantastic Futureને આકાર આપતા દીર્ઘદ્રષ્ટા. અશક્ય લાગે તેવા વિચારોને સાકાર કરવા તેમણે ટેસ્લા, સ્પેસએક્સ, સોલારસિટી અને પેપાલ જેવી ક્રાંતિકારી કંપનીઓ સ્થાપિત કરીને વિશ્વને એક નવી જ દિશા આપી છે. તેમના આ અધિકૃત જીવનચરિત્ર માટે લેખકે ઈલોન અને તેનાં અનેક સ્નેહીઓ, મિત્રો, સ્ટાફ અને હરીફોનાં ઇન્ટરવ્યૂઝ લીધાં છે. આ પુસ્તકમાંથી તમે શીખી શકશો કે જીવનમાં મુશ્કેલીઓના ઝંઝાવાત સામે કેવી રીતે લડવું? કેવી રીતે Focused રહીને ધીરજ અને આયોજન સાથે કામ કરવું? વિરોધીઓને કેવી રીતે હંફાવવા? કશુંક કરી છૂટવાની તીવ્ર ઇચ્છા હોય તો વિરાટ સપનાંઓને કેવી રીતે હકીકતમાં ફેરવવાં?

Ratings & Reviews