Book Details
| Author | Shree Ramkrishna Paramhans |
| Publication | Shree Ramkrishna Ashram, Rajkot |
| Language | Gujarati |
| Category | Biography |
| Pages | 452 |
| Dimension | 21x 14 x 2 cm |
| Weight | 450 gm |
| About Book | જરા તકલીફ લઈને સત્સંગ કરવો જોઈએ. ઘેર તો એકલી સંસાર-વ્યવહારની જ વાતો હોય. રોગ તો લાગેલો જ છે. પોપટ પાંજરામાં હોય ત્યાં સુધી 'રામ-રામ' બોલે. જંગલમાં ઊડી જાય એટલે પાછો 'કેં કેં કેં' કરે. આ દેહ-મંદિરમાં અંધારું ન જોઈએ, જ્ઞાનદીપક પ્રગટાવી દેવો જોઈએ. - શ્રીરામકૃષ્ણદેવ |