Book Details
Author | Swami Vivekanand |
Publication | Shree Ramkrishna Ashram, Rajkot |
Language | Gujarati |
Category | Biography |
Pages | 392 |
Dimension | 21 x 14 x 2 cm |
Weight | 430 gm |
ISBN | 981-11128-33-7 |
About Book | દુનિયાનો દરેક ભાગ બીજા બધા ભાગો સાથે સંકળાઈ ગયો છે. વળી એક નવા સંદેશવાહક તરીકે વીજળી અદ્ભૂત ભૂમિકા ભજવી રહી છે. આ બધા સંજોગોમાં આપણે જોઈએ છીએ કે ભારતનું ફરી પાછું પુનરુત્થાન થવા લાગ્યું છે અને જગતની સંસ્કૃતિ તથા વિકાસમાં પોતાનો ફાળો આપવા માટે તે તૈયાર થઈ ગયું છે. એને પરિણામે જાણે પ્રકૃતિએ ધકેલ્યો હોય તેમ અમેરિકા અને ઇંગ્લેન્ડમાં પ્રચાર કરવા માટે મારે જવું પડ્યું. - સ્વામી વિવેકાનંદ |