Book Details
Author | Dattatrey Balkrishna Kalelakar |
Publication | Navajivan Trust |
Language | Gujarati |
Category | Non-Fiction |
Pages | 607 |
Dimension | 22 x 14.5 x 4 cm |
Weight | 786 gm |
ISBN | 978-81-7229-473-1 |
About Book | જીવન સંકુચિત હોય કે વ્યાપક હોય એ એકાંગી થઈ શકતું જ નથી. ફૂલ જ્યારે ખીલે છે ત્યારે એક એક પાંદડા કરીને એ પૂરું નથી થતું પણ કળીના રૂપમાં બધી જ પાંદડીઓ લઈને એ જન્મે છે અને એકસામટું ખીલે છે. જીવનનું પણ એમ જ છે. આગ્રહી ધર્મ કોઈક કોઈક વાર જીવનપુષ્પની અમુક જ પાંખડીઓ વિકસાવવા માંડે છે અને કેટલીક પાખંડીઓ કઠોરપણે તોડી પણ નાખે છે. સંસ્કૃતિનું એવું નથી. જીવનધર્મને વફાદાર રહીને જ એ જીવનશુદ્ધિ અને જીવનસમૃદ્ધિ કરવા મથે છે માટે જીવનની પરિપૂર્ણતા તે સંસ્કૃતિ એમ કહી શકાય. |