Book Details
Author | Jitendra Desai |
Publication | Navajivan Trust |
Language | Gujarati |
Category | Non-Fiction |
Pages | 236 |
Dimension | 23 x 16 x 2 cm |
Weight | 300 gm |
ISBN | 978-93-93477-35-4 |
About Book | મહાન કાર્યો કરવાનું કે ઇતિહાસ સર્જીને અમર થવાનું સૌના નસીબમાં નથી હોતું. પરંતુ પોતાને ભાગે આવેલા નાના કાર્યને મહાન કાર્ય ગણનાર ઘરદીવડાઓને ધન્યવાદ ઘટે છે. 'ઘરદીવડા' શબ્દ ગોવર્ધનરામ ત્રિપાઠીએ પ્રયોજેલો છે. એ નાનકડા દીવાની જ્યોતિ એટલે ચોમેર પ્રસરેલા પ્રગાઢ અંધકારનું આશ્ચર્યચિહ્ન! આ પુસ્તકમાં પોતાના નાનકડા ક્ષેત્રમાં ચપટીક અજવાળું પાથરનારાં થોડાંક પ્રેરણાદાયી આશ્ચર્યચિહ્નોની વાતો મિત્ર જિતેન્દ્ર દેસાઈએ કરી છે. ધન્ય છે એવાં માનવપુષ્પોને, જેઓ સુગંધ મૂકીને ચાલતા થયા! - ગુણવંત શાહ |