Book Details
Author | kaka kalelakar |
Publication | Navajivan Trust |
Language | Gujarati |
Category | Travel |
Pages | 368 |
Dimension | 21.5 x 14 x 1.5 cm |
Weight | 425 gm |
ISBN | 978-81-7229-399-4 |
About Book | સિંધથી માંડીને આસામ સુધી અને કાશ્મીરથી માંડીને કન્યાકુમારી સુધી રખડતાં રખડતાં ઘણો આનંદ મેળવ્યો. એ આનંદ પોતે એક ઠેકાણે સ્થિર રહી બધે દોડી શકે છે એનો પણ અનુભવ થયો. હવે રખડવાની તક મળી તોય શું? અને ન મળી તોય શું? આનંદ સર્વવ્યાપી અને સર્વગામી છે તે છે જ. સ્વદેશમાં તેમ જ પરદેશમાં ખૂબ રખડ્યો, ખૂબ આનંદ મેળવ્યો. હવે તો આ ભવને અંતે જીવન કેવું હશે તે જોવાના દિવસો નજદીક આવવા લાગ્યા છે. જતા પહેલાં ઊછરતી પેઢીને શું આપતો જાઉં એનો વિચાર કરતાં મને લાગે છે કે રખડવાનો આનંદ એમને સોંપતો જાઉં તો તેઓ રાજી થશે. - કાકા કાલેલકર |