Book Details
Author | Manubhai Pancholi |
Publication | Navajivan Trust |
Language | Gujarati |
Category | Fiction |
Pages | 232 |
Dimension | 21.5 x 14 x 1.5 cm |
Weight | 245 gm |
ISBN | 978-81-7229-964-4 |
About Book | સિકંદર - મૌર્યકાળની ઐતિહાસિક વસ્તુસામગ્રી ઉપર આ કથાનું કલેવર રચાયું છે. દ્રષ્ટિ કે સ્વપ્ન વિનાના પંડિતો કે સંશોધકો, જેઓ પુરાતત્વના ઉકેરા ઉખેળવા પાછળ જિંદગીઓ વિતાવે છે તેમની જડ નિષ્પત્તિઓ વચ્ચે અને પ્રતિભા કે દ્રષ્ટાની આંખ ધરતી તળે દટાયેલ-ભૂંસાયેલ અતીતનાં વેરવિખેર હાડકાં કે રડ્યાખડ્યા અવશેષોમાંથી પણ કેવું સર્વાંગસુંદર મીનાકારી શિલ્પ સર્જી શકે છે, એ બે વચ્ચે રહેલા તફાવતનો આ કથા નમૂનો છે. - સ્વામી આનંદ |