Book Details
| Author | Mary Buffett |
| Co-author | David Clark |
| Publication | R R Sheth @ co. |
| Language | Gujarati |
| Edition | Eighth |
| Category | Business |
| Pages | 264 |
| Dimension | 20 x 14 x 4 cm |
| Weight | 230 gm |
| ISBN | 9789351228622 |
| About Book | વૉરેન બફેટ એટલે ઇન્વેસ્ટમેન્ટની જાદુઈ કલાના મહારથી અને દુનિયાભરનાં અનેક ઇન્વેસ્ટર્સનાં રોલમૉડલ. પાંચ લાખ કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમદા વ્યક્તિની કંપની બર્કશાયર હૅથવેમાં સવા બે લાખ લોકો કામ કરે છે. અહીં પહોંચવા માટે વૉરેન બફેટે શું કર્યું હશે? કેવી રીતે એ પોતાની વ્યૂહરચનાઓ ઘડે છે? ઇન્વેસ્ટ કરતી વખતે તેઓ કેવી રીતે વિચારે છે? એમનાં ક્યા સિદ્ધાંતો છે, જેણે તેમને સફળતાની ટોચ પર પહોંચાડ્યાં છે. આ પુસ્તક વૉરેન બફેટના જીવન અને રોકાણની અજોડ સમજણનો નિચોડ છે. આ વાતો માન્યામાં ન આવે એટલી સાદી છે અને તેનો અમલ કરીને તમે પણ સફળ રોકાણકાર બની શકો છો. |