Book Details
Author | Narayan Murthy |
Publication | R R Sheth @ co. |
Language | Gujarati |
Edition | Fourth |
Category | Leadership |
Pages | 264 |
Dimension | 20 x 14 x 4 cm |
Weight | 230 gm |
ISBN | 9789351227892 |
About Book | નારાયણ મૂર્તિએ આ ઘણાં અવરોધોને પાર કરી એ સાબિત કર્યું છે કે ભારતમાં મૂલ્યોને વરેલી આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીની સ્થાપના કરી શકાય છે. તેમની લીડરશિપથી તેમણે ભારતમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે નવી આશાનો સંચાર કર્યો છે. આ પુસ્તકમાં એમણે આજના સમયને ધ્યાનમાં રાખી નવો જ સંદેશ આપ્યો છે કે વ્યવસાયમાં મૂલ્યો અને લીડરશિપનું અતિ મહત્વ છે. તેઓ કરોડો ભારતીયોના રોલ મૉડલ છે. વિશ્વની સામે તેમણે વિકાસશીલ ભારતના એક નવા ચહેરાને રજૂ કર્યો છે. મને પૂરી ખાતરી છે કે આજના સમયમાં આ પુસ્તક પ્રગતિ ઝંખતા લોકોને પ્રેરણા અને માર્ગદર્શન આપશે. આ પુસ્તકમાં યુવાજગતને જીવનમૂલ્યોની જાળવણી સાથે લીડરશિપની મદદથી વ્યવસાયિક સૂઝ અને આવડત દ્વારા ઊંચા લક્ષ્યાંકોને કેવી રીતે હાંસલ કરી શકાય એનું માર્ગદર્શન આપ્યું છે. નારાયણ મૂર્તિએ વિવિધ દેશોની યુનિવર્સિટીઓમાં આપેલાં પ્રેરણાત્મક પ્રવચનો પર આધારિત આ પુસ્તક તમને આજની સ્પર્ધામાં ટકી રહેવા અસામાન્ય વિચારોનું ભાથું પૂરું પાડશે. |