photo

શ્રીરઘુનાથ કથામૃત




₹723 ₹850 15% off


In Stock






Book Details

Author Bhanadev
Publication Pravin Prakashan
Language Gujarati
Category Spirituality
Pages 760
Dimension 21.5 x 14 x 4 cm
Weight 935 gm
ISBN 978-93-91825-55-3
About Book

આ પુસ્તકમાં કેટલાક એવા
પ્રકરણો છે, જેમનો શ્રીરામકથાના ભાગરૂપે સમાવેશ નથી, અર્થાત્ રામકથા સાથે તેમનો
પ્રથમ દૃષ્ટિએ સીધો સંબંધ જણાતો નથી. આમ છતાં શ્રીરામકથાને યથાર્થ સ્વરૂપે સમજવા
માટે આ પ્રકરણોમાં અભિવ્યક્ત થયેલ તત્ત્વો આવશ્યક જ નહીં, પરંતુ અનિવાર્ય છે.
રામકથાના ઘણા પ્રસંગો એવા છે, જેમની પાછળ ગહન આધ્યાત્મિક રહસ્યોને ખોલવાનો ઉપક્રમ
સતત ચાલુ રહ્યો છે. આ પુસ્તકમાં શ્રીરામની કથાના કેટલાક મૂલ્યવાન ગૂઢ રહસ્યોને પ્રગટ
થયાં છે.
  


Ratings & Reviews