photo

કૃષ્ણપ્રેમની ગંગા




₹248 ₹275 10% off


In Stock






Book Details

Author Bhanadev
Publication Pravin Prakashan
Language Gujarati
Category Spirituality
Pages 224
Dimension 21.5 x 14 x 1 cm
Weight 250 gm
ISBN 978-93-90300-11-2
About Book

કૃષ્ણપ્રેમની ગંગા
ક્યારે શરૂ થઈ તે કોઈ ન કહી શકે અને ક્યાં સુધી ચાલશે તે પણ કોઈ કહી નહીં શકે. તે
તો આદિ અને અનંત છે, પરંતુ અહીં શુકદેવથી પ્રારંભ થાય છે અને મૂર્તિના હૃદયના ધબકારા
સુધી ચાલે છે. તદાનુસાર અહીં પ્રાચીનકાળ, મધ્યકાળ અને વર્તમાનકાળ – એમ ત્રણેય
કાળના પ્રેમગંગાપ્રવાહને સ્થાન મળે છે. અહીં શુકદેવજી, ઉદ્ધવજી અને અર્જુનજી જેવા
જગપ્રસિદ્ધ પ્રેમીઓની પ્રેમગંગા તો છે જ, પરંતુ સાથે સાથે અહીં જેમને કોઈ જાણતા
નથી એવા સાવ અણધાર્યા ખૂણામાં સંતાઈને બેઠેલાં પ્રેમીજનોની પ્રેમગંગા પણ છે. પ્રેમ
તો પ્રેમ જ છે. તે સર્વ-તંત્ર-સર્વત્ર છે. પ્રેમ કોઈના માર્ગદર્શન પ્રમાણે ચાલતો
નથી. 


Ratings & Reviews