photo
photo

સંત કબીરનું અધ્યાત્મ દર્શન




₹270 ₹300 10% off


In Stock






Book Details

        1.     અધ્યાત્મવિદ્યાની સમજ,

        2.     કાવ્યતત્ત્વની સમજ.

શ્રી ભાણદેવજીમાં આ બંને તત્ત્વો છે. તદનુસાર શ્રી ભાણદેવજીના આ ગ્રંથમાં સંત કબીરસાહેબપ્રણીત અધ્યાત્મદર્શન સારી રીતે અને સ્પષ્ટ રીતે વ્યક્ત થયું છે. 

-->
Author Bhanadev
Publication Pravin Prakashan
Language Gujarati
Category Spirituality
Pages 272
Dimension 22 x 14.5 x 2 cm
Weight 420 gm
ISBN 978-93-86736-86-4
About Book

શ્રી ભાણદેવજી અધ્યાત્મવિદ્યાના
જ્ઞાતા છે અને અધ્યાત્મપથના સંનિષ્ઠ પથિક પણ છે. શ્રી ભાણદેવે અધ્યાત્મ વિદ્યાના
અનેક ગ્રંથોની રચના કરી છે. તેમના સંતસાહિત્યના સ્વાધ્યાયના ફળસ્વરૂપે આ પુસ્તક
આવ્યું છે. સંત કબીરસાહેબની કૃતિઓનું સાહિત્યની દૃષ્ટિએ ખૂબ ખેડાણ થયું છે અને થઈ
રહ્યું છે.



કોઈ પણ અધ્યાત્મવિદના
અધ્યાત્મતત્ત્વને સમજવા અને સમજાવવા બે તત્ત્વોની ખાસ જરૂર પડે છે
:



        1.     અધ્યાત્મવિદ્યાની સમજ,



        2.     કાવ્યતત્ત્વની સમજ.



શ્રી ભાણદેવજીમાં આ
બંને તત્ત્વો છે. તદનુસાર શ્રી ભાણદેવજીના આ ગ્રંથમાં સંત કબીરસાહેબપ્રણીત
અધ્યાત્મદર્શન સારી રીતે અને સ્પષ્ટ રીતે વ્યક્ત થયું છે. 


Ratings & Reviews