Book Details
Author | Bhanadev |
Publication | R R Sheth @ co. |
Language | Gujarati |
Category | Spirituality |
Pages | 340 |
Dimension | 21.5 x 14 x 1.7 cm |
Weight | 360 gm |
ISBN | 978-81-970013-1-4 |
About Book | અધ્યાત્મવિદ્યા વિદ્યાનામ્ – ગીતા; ૧૦-૩૨ “સર્વવિદ્યાઓમાં હું અધ્યાત્મવિદ્યા છું.” સૃષ્ટિ પર માનવ આવ્યો ત્યારથી આજ સુધી, પૃથ્વીના દરેક દેશમાં, દરેક સમાજમાં, દરેક સંસ્કૃતિમાં, ભૂમિના પ્રત્યેક ટુકડા પર અધ્યાત્મવિદ્યા કોઈ ને કોઈ સ્વરૂપે રહી જ છે. અધ્યાત્મવિદ્યા વિના આ પૃથ્વીનો કોઈ ભાગ હોઈ શકે નહીં, કારણ કે તે જીવોને પરમાત્માએ આપેલી અમૂલ્ય ભેટ છે. માનવીય વિદ્યાનો નાશ થઈ શકે, પરંતુ ભાગવતીવિદ્યાનો નાશ થઈ શકે નહીં. અધ્યાત્મવિદ્યા ભાગવતીવિદ્યા છે, તેથી તે શાશ્વતવિદ્યા છે, તેથી તે યાવત્ચંદ્રદિવાકરૌ છે. |