Book Details
Author | A P J Abdul Kalam |
Co-author | Arun K Tiwari |
Publication | R R Sheth @ co. |
Language | Gujarati |
Category | Non-Fiction |
Pages | 176 |
Dimension | 21.5 x 14 x 0.11 cm |
Weight | 210 gm |
ISBN | 978-93-81336-73-1 |
About Book | મારું શું થવાનું છે? આ સંઘર્ષ અને અથડામણથી ભરેલા જગતમાં હું એકલો કઈ રીતે ફરીશ? રોજબરોજના દબાણોને હું કઈ રીતે સહન કરીશ? મારું જીવન કઈ રીતે પ્રસન્ન અને ઉપયોગી બને? આ અને આવા અનેક પ્રશ્રો વિદ્યાર્થીઓ અને યુવાન વ્યાવસાયિકો, જ્યારે પણ કલામને પૂછતા હતા. આ પુસ્તક આવા કેટલાક પ્રશ્રોના જવાબો રજૂ કરે છે. માનવપ્રવૃત્તિ અને ઇતિહાસના વિશાળ ફલક પર આ પુસ્તક દ્રષ્ટિ ફેરવે છે. તે એવા કેટલાક પથપ્રદર્શક વ્યક્તિત્વોને પણ યાદ કરે છે જે આ પૃથ્વી પરથી પસાર થયા કે થઈ રહ્યા છે અને આ પુસ્તકના આદર્શોને મૂર્તિમંત કરીને પ્રતીક-સમ બન્યા છે. |