photo

વિદાય વેળાએ




₹150


In Stock






Book Details

Author Khalil Gibran
Co-author Kishorlal Ghanashyam Masharuvala
Publication Navajivan Trust
Language Gujarati
Category Non-Fiction
Pages 92
Dimension 20 x 20 x 1 cm
Weight 225 gm
ISBN 978-81-7229-099-3
About Book ખલીલ જિબ્રાનનું નામ અજાણ્યું સાહિત્યપ્રેમીઓ માટે અજાણ્યું નથી. સીરિયાના એ જ્ઞાની કવિનું અવસાન 1931માં થયું. 50 વર્ષના જીવનમાં એણે પુષ્કળ પુસ્તકો લખ્યાં. એ પુસ્તકોમાંના ધ પ્રોફેટ નામના પુસ્તકનો શ્રી કિશોરલાલભાઈનો અનુવાદ નવજીવન પ્રકાશન મંદિર તરફથી પ્રકાશિત થયો છે. અનુપમ માધુર્યથી એમાં જે જ્ઞાન ભરેલું છે તે સૌને માટે હિતકારી છે. એમાં જીવનના શાશ્વત વિષયો - પ્રેમ, લગ્ન, હર્ષ, શોક, બાળકો, શ્રમ, વેપાર, ધર્મ, શિક્ષણ જેવા - ઉપર કવિએ પોતાનું અનુભવામૃત ઠાલવ્યું છે. 

Ratings & Reviews