photo

મારું જીવનવૃત્તાંત




₹900 ₹1000 10% off


In Stock






Book Details

Author Moraraji Desai
Publication Navajivan Trust
Language Gujarati
Category Autobiography
Pages 736
Dimension 25.5 x 18 x 4 cm
Weight 1355 gm
ISBN 978-81-7229-640-7
About Book આ પુસ્તકમાં મોરારજી દેસાઈની આત્મકથાના ત્રણેય ભાગ છે. તેમાં તેમણે બાળપણથી લઈને આઇસીએસ અધિકારી બનવાની સફર અને તેમાં થયેલાં અનુભવો બયાન કર્યા છે. કૉંગ્રેસમાં જોડાણ, જવાહરલાલનો પ્રથમ પરિચય, પહેલો ચૂંટણીજંગ, ખેર મંત્રીમંડળમાં તેમણે લીધેલા નિર્ણયો વિશે પ્રામાણિકપણે જાણકારી આપી છે. વળી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતની અલગ રાજ્ય તરીકે રચના દરમિયાન તેમણે જોવા મળેલું રાજકારણ પણ સાફ શબ્દોમાં બયાન કર્યું છે. ત્યારબાદ નેહરુના નિધન પછી તેમને પ્રધાનમંત્રી બનતાં કોણે અટકાવ્યાં અને કૉંગ્રેસમાંથી તેમની વિદાય પાછળનાં કારણો સમજાવ્યાં છે. વળી પ્રધાનમંત્રી તરીકે તેમણે કટોકટી પછી સંભાળેલી સત્તામાં પણ સત્તાપ્રેમીઓએ તેમની સાથે કરેલું છળકપટ પણ બયાન કર્યું છે. જો કોઈએ ભારતનો આઝાદી અગાઉ અને પછીનો રાજકીય ઇતિહાસ સમજવો હોય તો આ પુસ્તક ઉપયોગી છે.

Ratings & Reviews