Book Details
Author | Chandrakant Bakshi |
Publication | R R Sheth @ co. |
Language | Gujarati |
Category | Non-Fiction |
Pages | 134 |
Dimension | 21.5 x 14 x 1.5 cm |
Weight | 150 gm |
ISBN | 978-9351221814 |
About Book | છેલ્લા દિવસો આપણા હાથ પકડીને ચાલતા હતા, આંખો ઝાંખી પડી રહી અને પગ તૂટી રહ્યા હતા ત્યારે, અને શરૂના દિવસોમાં આપણે હાથ પકડીને ચાલ્યા હતા, આંખોમાં આવતી કાલની ચમક હતી અને પગમાં જવાન રવાની હતી. આપણી બે હથળીઓની વચ્ચે જિંદગીના કેટલા દશકો દબાયા હતા? આજે તું નથી, એ દબાતી, દબાવતી હથેળી નથી, સમય પસાર થતો જાય છે, શરૂમાં ધીરે ધીરે, પછી તેજ ગતિથી અને હું વિસ્મયના પ્રાંતમાં બેહોશ થતો જાઉં છું. - ચંદ્રકાંત બક્ષી |