photo
photo
photo
photo
photo

આઝાદી પહેલાં + આઝાદી પછી




₹308 ₹324 5% off


In Stock






Book Details

Author Chandrakant Bakshi
Publication R R Sheth @ co.
Language Gujarati
Category Combo Offer
Pages 275
Dimension 20 x 14 x 4 cm
Weight 300 gm
About Book ઇતિહાસના અપૂર્વ અભ્યાસ લેખકના આ બંને પુસ્તકમાં આઝાદી પહેલાં અને પછી થયેલી ઘટનાઓ તથા એ સમયનાં વ્યક્તિવિશેષોની આગવી રીતે મૂલવણી કરાઈ છે. લેખક શ્યામજી કૃષ્ણવર્માની ઘણી અજાણી વાતો કરે છે તો વિવેકાનંદ અને શંકરાચાર્યની મૂલવણી પણ કરે છે. જિન્નાહ ખલનાયક અને નાયક એ પ્રકરણમાં જિન્નાહને નવા નજરિયાથી જોવાયા છે. તેઓ સરદારને સાવ નવી રીતે રજૂ કરે છે. વળી હિંદુસ્તાનની આઝાદી પછી ઘટેલી ઘટનાઓ અને એ ઘટનાઓમાં કેન્દ્રસ્થ પાત્રો તથા આઝાદી પછી ઐતિહાસિક યોગદાન આપનાર વ્યક્તિઓ વિશે કલમ ચલાવે છે. ઇતિહાસના અભ્યાસીઓ માટે અતિ રસપ્રદ અને ઉપયોગી બંને પુસ્તકો. 

Ratings & Reviews