photo

તમે જ તમારું અજવાળું




₹150


In Stock






Book Details

Author Sudha Murthy
Publication R R Sheth @ co.
Language Gujarati
Category Non-Fiction
Pages 120
Dimension 21.5 x 14 x 0.6 cm
Weight 155 gm
ISBN 978-93-5122-735-9
About Book લોકો મને ઘણી વાર પૂછે છે કે, ‘હેં સુધાબહેન, આટલા બધા વિવિધ રસભર્યા પ્રસંગો તમારા જીવનમાં જ શી રીતે બને છે?’ ત્યારે હું કહું છું કે આપણને સહુને જીવનની આ લાંબી સફરમાં વિવિધ અનુભવો તો થાય છે જ, પરંતુ એક સંવેદનશીલ મન તથા કરુમાસભર હૃદય જ આ અનુભવોને વાચા આપી શકે. ગુજરાતની પ્રજાની લાગણીશીલતાની મને જાણ છે. તમને આ પ્રસંગો જરૂર તમારા જ લાગશે! - સુધા મૂર્તિ આ પુસ્તકના લેખો જ્યારે અંગ્રેજીમાં ઇન્ટરનેટ પર પહેલી વાર માણ્યા ત્યારે જ સુધાબહેનને મેં કહ્યું હતું, ‘કોઈ પણ અનુભવને નોંધીને વાચા આપવાની શક્તિ જો મારામાં હોત તો હું પણ આવું જ લખત!’ ‘મનની વાત’ અને ‘સંભારણાંની સફર’ના વાચકોને આ કૃતિ જરૂર ગમશે. પોતાની જ વાત લાગશે! સોનલ મોદી

Ratings & Reviews