photo

સમયની આરપાર




₹175


In Stock






Book Details

Author Sudha Murthy
Publication R R Sheth @ co.
Language Gujarati
Category Non-Fiction
Pages 160
Dimension 2 x 22 x 28 cm
Weight 150 gm
ISBN 978-93-5122-757-1
About Book

અર્જુનનાં કેટલાં નામ હતાં?



યમને શા માટે શ્રાપ મળ્યો?



નાનકડી ખિસકોલીએ ધર્મરાજા યુધિષ્ઠિરને શાનો પાઠ
શીખવાડ્યો
?



કુરુક્ષેત્રના યુદ્ધમાં એવું તે શું હતું કે દેવોએ
પણ એમાં કોઈનો ને કોઈને પક્ષ લેવો પડ્યો
?




પુસ્તકમાં એવી તો કેટલીય ઓછી જાણીતી કથાઓ છે જે સમયની આરપાર રહેલાં શાશ્વત સત્યોને
ઉજાગર કરે છે. આ કથાઓમાં યુદ્ધ પહેલાંની, યુદ્ધ દરમિયાનની અને યુદ્ધ પછીની
સ્થિતિનું વર્ણન કરી, સુધા મૂર્તિએ પોતાનાં વિઝન અને ઍન્ગલથી એ કથાઓને ઍક્સ્ટ્રા-ઓર્ડિનરી
બનાવી નવેસરથી રજૂ કરી છે. મહાભારતની આ અજાણી કથાઓ દ્વારા જીવનને નવી દૃષ્ટિથી
જોઈને અનેક પ્રશ્રોનો ઉકેલ સરળતાથી મેળવી શકાશે.


Ratings & Reviews