photo
photo

મહાનાયક




₹810 ₹900 10% off


In Stock






Book Details

Author Vishwas Patil
Co-author Pratibha M Dave
Publication R R Sheth @ co.
Language Gujarati
Category Fiction
Pages 840
Dimension 21.5 x 14 x 3.5 cm
Weight 795 gm
ISBN 978939029
About Book આડત્રીસ કરોડ દેશબાંધવોને ગુલામીમાંથી મુક્તિ મળે એ જ એક પ્રાણપ્રિય ધ્યેય માટે એક ઉગ્ર લડવૈયા દેશભક્તે અર્ધા વિશ્વમાં ગરૂડ ઉડાન ભરી!
જીવનભર વેઠેલો ધગધગતો સંઘર્ષ પોતાના પ્રિયજનોએ અને બ્રિટીશ સામ્રાજ્ય જેવા પરાયાજનોએ પણ એમને વ્યક્તિ તરીકે નહીં પણ એક લડાયક રાષ્ટ્ર ગણ્યા તો જાપાન જેવા ગણત્રીબાજ દેશે એમને ભરપુર મદદ કરી.
‘ચલો દિલ્હી’ની સિંહગર્જનાને સાકાર કરવા માટે ઈમ્ફાળ-કોહિમા-બ્રહ્મદેશનાં જંગલોમાં ખેલાયો એક ઉગ્ર રણસંગ્રામ! નિયતિના વિકરાળ તાંડવની વચ્ચે પણ જેમનાં કવચકુંડળ ક્યારેય નિસ્તેજ નહોતાં થયાં એવા - મહાનાયક!
દેશવિદેશના દફ્તરોમાં આજ સુધી ધૂળ ખાતા અપ્રાપ્ય દસ્તાવેજો, નવા સંશોધિત કાગળપત્રોને સાથમાં લઈને આ ‘રણવાટ’માં ભ્રમણ કરીને આલેખેલી નેતાજીની અપરિચિત આ જીવનકહાણી!

Ratings & Reviews