Book Details
Author | Shivaji Savant |
Co-author | Pratibha M Dave |
Publication | R R Sheth @ co. |
Language | Gujarati |
Category | Fiction |
Pages | 600 |
Dimension | 20 x 14 x 4 cm |
Weight | 550 gm |
ISBN | 978935122 |
About Book | ક્લાસિક નવલકથા જેઓ જીવનમાં ક્યાંય ને ક્યાંય કચડાયાં હશે તેઓ જ કર્ણનાં જીવનનો મર્મ સારી પેઠે સારી સમજી શકશે. એટલું જ નહીં, જેઓ ક્યારેય જીવનમાં કચડાયાં નહીં હોય તો પણ કચડાયેલાઓનું જીવન કેવું હોય એ કર્ણનું જોવાથી સમજાશે! કર્ણનું મૌન એ જ મહાભારતનો સૌથી સુંદર મુખરિત અને મોહક સંદેશ છે. એનાં યાતનામય વંચિત અને ઉપેક્ષિત મનનાં કાંગરા પાંડવોની વિજયઘોષણાને અવારનવાર ઝાંખી પાડી દે છે! મૃત્યુના મહાદ્વાર પાસે પણ જીવનનો આટલો ધૂંધળો વિજય એકમેવ કર્ણે જ અનુભવ્યો છે! એટલે જ કર્ણની ભાવકથાનું નામ છે - મૃત્યુંજય..... |