Book Details
Author | Agathe Christie |
Publication | R R Sheth @ co. |
Language | Gujarati |
Category | Fiction |
Pages | 232 |
Dimension | 21.5 x 14 x 1.5 cm |
Weight | 280 gm |
ISBN | 9789351228714 |
About Book | રોજર ઘણું બધું જાણતો હતો. એને ખબર હતી કે પોતે જેને પ્રેમ કરે છે એ સ્ત્રીએ જ પોતાના પતિની, ઝેર આપીને, ક્રૂર હત્યા કરી હતી. રોજરને એવી પણ શંકા હતી કે શું કોઈએ પોતાની પ્રેમિકાને બ્લેકમેઇલ કરી હશે ? – અને અચાનક એક દિવસ રોજરને ન્યૂઝ મળે છે કે તેની પ્રેમિકાએ દવાનો ઑવરડોઝ લઈને પોતાની જિંદગીનો અંત લાવી દીધો! એક સાંજે રોજરને ટપાલ મળે છે જે તેને આ રહસ્યનો પર્દાફાશ કરવામાં મદદ કરવાની હતી પણ રોજર એ ટપાલ પૂરી કરે તે પહેલાં જ તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. કોણ છે આ ઘટનાક્રમોની પાછળ, જે પોતાના સ્વાર્થ માટે કોઈપણ હદે જાય છે ? Queen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટીની દિલધડક રહસ્યકથાઓ તમે એકી બેઠકે વાંચી જાઓ તો નવાઈ નહીં ! |