Book Details
Author | Agathe Christie |
Publication | R R Sheth @ co. |
Language | Gujarati |
Category | Fiction |
Pages | 216 |
Dimension | 20 x 14 x 4 cm |
Weight | 190 gm |
ISBN | 9789351227120 |
About Book | એ રાત્રે બરફના વાવાઝોડાને કારણે વિખ્યાત Orient Express ટ્રેને અટકવું પડે છે. બીજા દિવસે વહેલી સવારે ઉદ્યોગપતિ સચટેચનું અસંખ્યા ઘાથી પીંખાઈ ગયેલું શબ અંદરથી લૉક થઈ ગયેલા કમ્પાર્ટમેન્ટમાંથી મળી આવે છે. જો ખૂન થયું છે તો ખૂની હોય જ! ટ્રેનમાં મુસાફરી કરી રહેલાઓમાંથી જ કોઈ ખૂની હોવું જોઈએ. કોણ છે એ ખૂની? શું ડિટેક્ટિવ હરક્યુલ પોઈરો એને શોધી શકશે? પળે પળે તમારો શ્વાસ અદ્ધર થઈ જાય એ રીતે ગૂંથાતી અને રૂંવાડાં ખડી કરી દેતા સસ્પેન્સથી ભરપૂર આ થ્રિલર વાંચતાં તમને ચોક્કસ લાગશે કે તમે હૉલિવૂડનું મૂવી જોઈ રહ્યાં છો! |