Book Details
| Author | Vivek Desai |
| Publication | Navajivan Trust |
| Language | Gujarati |
| Category | Travel |
| Pages | 136 |
| Dimension | 18 x 14.5 x 1 cm |
| Weight | 575 gm |
| ISBN | 9788194920960 |
| About Book | આ શહેરની શ્વાસ લેવાની તરાહનો હું વારંવાર સાક્ષી બન્યો છું. દરેક પ્રવાસી અહીં કોલંબસ છે. આ શહેર છોડીને જતો દરેક પ્રવાસી ફરીથી શહેરમાં આવવાની જિદ લઈને જ પાછો ફરે છે. દરેક વખતે ગંગાની ડૂબકીને ઘાટ-ગલીઓની મસ્તી લઈને પાછો ફર્યો છું. ગલી-ઘાટને બનારસી સંગીત ઘરાનાના અનુભવો મનના ખિસ્સામાં ખચોખચ ભર્યા પડ્યાં છે. મારી અંદર ગંગાજીના પ્રવાહનો શાંત કોલાહલ સતત મને વહેતો રાખે છે. બનારસ ડાયરીના આ પાનાઓ પણ મારી અંદર સતત ધબકી રહેલા વિશ્વના સૌથી પ્રાચીન નગરની અનુભૂતિ ટાપશી પૂરે છે. |