Book Details
Author | Amritlal Vegad |
Publication | R R Sheth @ co. |
Language | Gujarati |
Category | Travel |
Pages | 216 |
Dimension | 20 x 14 x 4 cm |
Weight | 240 gm |
ISBN | 9789351224129 |
About Book | નર્મદા પદયાત્રાઓનો આરંભ મેં 1977માં કરેલો અને 1999માં પૂરી પરિક્રમા કરી લીધી - એક સાથે નહીં, કટકે કટકે. આનાં બે પુસ્તકો આવ્યાં - પરિક્રમ નર્મદા મૈયાની અને સૌંદર્યની નદી નર્મદા. પરંતુ હું નર્મદાના સંમોહનનો શિકાર થઈ ચૂક્યો હતો. નર્મદાના સૌંદર્યલોકમાંથી બહાર નીકળવા જ નહોતો ઇચ્છતો. એથી 3 ઑક્ટોબર, 2002ના જેવું મને પંચોતેરમું બેઠું કે મેં નર્મદાની પદયાત્રાઓ ફરી શરૂ કરી દીધી. ત્રણ સહાયક નદીઓની પરિક્રમા પણ કરી. આ યાત્રાઓમાં પત્ની કાન્તા સાથે ચાલી. એ સવા હજાર કિલોમીટર પગે ચાલી. આ જ યાત્રાઓનું વૃત્તાંત છે - તીરે તીરે નર્મદા. |