Book Details
Author | Amritlal Vegad |
Publication | R R Sheth @ co. |
Language | Gujarati |
Category | Travel |
Pages | 220 |
Dimension | 21.5 x 14 x 1 cm |
Weight | 230 gm |
ISBN | 9789390298150 |
About Book | દોઆબ એટલે બે નદીઓ વચ્ચેનો પ્રદેશ. હું બે ભાષાઓના દોઆબમાં રહું છું. એક બાજુ ગુજરાતીની નદી, બીજી બાજુ હિન્દીની, વચ્ચે મારું જબલપુર ગામ! મારી પાસે બે ભાષાઓની નાગરિકતા છે. પરિક્રમા-પુસ્તકો મેં બંને ભાષામાં લખ્યાં છે. બંનેમાં પ્રાદેશિક તેમ જ રાષ્ટ્રીય પુરસ્કારો મળી ચૂક્યા છે. સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર ગુજરાતી પુસ્તક સૌંદર્યની નદી નર્મદાને મળ્યો છે. મધ્યપ્રદેશમાં રહેવાના લીધે ગુજરાત જોડે સંપર્ક લગભગ તૂટી ગયો હતો. ગુજરાતી લેખન થકી એ પાછો જોડાઈ ગયો છે, જે ગુજરાત મારાથી દૂર ચાલ્યું ગયું હતું. નર્મદામૈયાએ એ મને પાછું અપાવ્યું છે. |